Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 14 નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજે 14 નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope today 14th november 2023-know todays horoscope prediction and almanac

todays horoscope today 14th november 2023-know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ
૧૪ નવેમ્બર ૨૦૨૩, મંગળવાર, વિ. સંવત ૨૦૮૦

“તિથિ” – કારતક સુદ એકમ

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
નૂતન વર્ષાભિનંદન, વિક્રમ સંવત ૨૦૮૦, રાક્ષસ સંવત્સર, જૈનવિર સં.૨૫૫૦, વિછુંડો, ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, બાલદિન, નહેરૂ જયંતિ, પા.તીર શરૂ, જૈન ગૌતમસ્વામી, કેવળ જ્ઞાન, રાજયોગ ૧૪:૩૭ થી ૨૭:૨૫

“સુર્યોદય” – ૬.૪૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૧ થી ૧૬.૩૫

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – અનુરાધા

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૪ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૨૩
અમૃતઃ ૧૨.૨૩ – ૧૩.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૫ – ૨૧.૧૧
શુભઃ ૨૨.૪૭ – ૨૪.૨૩
અમૃતઃ ૨૪.૨૩ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૩૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version