Site icon

Today’s Horoscope : આજે ૧૫ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 15 December 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 15 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ

૧૫ ડિસેમ્બર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – માગશર સુદ ત્રીજ

“દિન મહીમા”
સ્વામી.મંદિર પાટોત્સવ-ગાંધીનગર, રાજયોગ સૂ.ઉ. થી ૦૮:૧૧, રવિયોગ ૦૮:૧૧થી ૩૦:૨૫, જૈન ઘંટાકર્ણ મંદિર પ્રતિષ્ઠા દિન-મહુડી, સ્વામી.પાટો.-તિથલ, બુધ અસ્ત પશ્ચિમે, મુ.જમાઆખર

“સુર્યોદય” – ૭.૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૧૧ થી ૧૨.૩૩

“ચંદ્ર” – ધનુ, મકર (૧૩.૪૩)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૪૩ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૮.૦૯)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૩.૪૩)
બપોરે ૧.૪૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૦૫ – ૮.૨૭
લાભઃ ૮.૨૭ – ૯.૪૯
અમૃતઃ ૯.૪૯ – ૧૧.૧૧
શુભઃ ૧૨.૩૩ – ૧૩.૫૬
ચલઃ ૧૬.૪૦ – ૧૮.૦૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૮ – ૨૨.૫૬
શુભઃ ૨૪.૩૪ – ૨૬.૧૨
અમૃતઃ ૨૬.૧૨ – ૨૭.૫૦
ચલઃ ૨૭.૫૦ – ૨૯.૨૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો .

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-
તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version