Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 15 September 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 15 September 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ 

Join Our WhatsApp Channel

૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪, રવિવાર

“તિથિ” – ભાદરવો સુદ બારસ

“દિન મહીમા”

શ્રવણ દ્વાદશી, કલ્કીદ્વાદશી,વામન દ્વાદશી, ભુવનેશ્વરી જયંતિ, લોકતંત્ર દિન, એન્જીનીયર ડે, રવિ પ્રદોષ વ્રત, પંચક બેસે ર૯:૪૫, વિષ્ણુ પરિવર્તનોત્સવ, દગ્ધયોગ ૧૮:૦૧ સુધી, ગોકુલનાથજી ઉ.મુંબઇ

“સુર્યોદય” – ૬.૨૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૦૮ થી ૧૮.૪૦

“ચંદ્ર” – મકર, કુંભ (૨૯.૪૩)

આજે જન્મેલા બાળકની રાશી ૧૬ સપ્ટેમ્બર, સવારે ૫.૪૩ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૮.૪૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૯.૪૩)

૧૬ સપ્ટેમ્બર, સવારે ૫.૪૩ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 

ચલઃ ૭.૫૯ – ૯.૩૦

લાભઃ ૯.૩૦ – ૧૧.૦૨

અમૃતઃ ૧૧.૦૨ – ૧૨.૩૩

શુભઃ ૧૪.૦૫ – ૧૫.૩૬

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૮.૪૦ – ૨૦.૦૮

અમૃતઃ ૨૦.૦૮ – ૨૧.૩૭

ચલઃ ૨૧.૩૭ – ૨૩.૦૫

લાભઃ ૨૬.૦૨ – ૨૭.૩૦

શુભઃ ૨૮.૫૯ – ૩૦.૨૭

Today’s Horoscope : રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો .

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

( Zodiac Sign ) કર્કઃ“(ડ,હ)-

સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-

તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ . 

“તુલાઃ”(ર,ત)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભ દાયકદિવસ .

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

“મકરઃ”(ખ,જ)-

તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
August First Week Zodiac Predictions ઓગસ્ટનું પહેલું અઠવાડિયું ૩ રાશિના જાતકો પર ભારે, ચંદ્ર બનાવશે ખતરનાક ગ્રહણ અને વિષ યોગ
Surya Grahan Impact ૧૨ ઓગસ્ટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, આ ૩ રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન અને માનસિક તણાવ..
Exit mobile version