Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૬ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 16 April 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 16 April 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૧૬ એપ્રિલ ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – ચૈત્ર સુદ આઠમ

“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની ઉત્પતી, મનસાદેવી મેળો, રવિયોગ ૨૯:૧૫થી, લીમ્બચમાતા પાટોત્સવ-હવન, રાંદલ માતા-દડવા મેળો

“સુર્યોદય” – ૬.૨૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૨૧

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 
ચલઃ ૯.૩૦ – ૧૧.૦૪

લાભઃ ૧૧.૦૪ – ૧૨.૩૮
અમૃતઃ ૧૨.૩૮ – ૧૪.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૧ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૮
અમૃતઃ ૨૪.૩૮ – ૨૬.૦૪
ચલઃ ૨૬.૦૪ – ૨૭.૨૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Tulsi Plant Vastu Tips શું તમે પણ તુલસી પાસે રાખી છે આ વસ્તુઓ? આજે જ હટાવો નહીંતર ઘરમાં આવી શકે છે ગરીબી અને નકારાત્મકતા
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 12 સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version