Site icon

Today’s Horoscope : આજે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 16 February 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 16 February 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : આજનો દિવસ

Join Our WhatsApp Community

 ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – મહા સુદ સાતમ

“દિન મહીમા”
રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી, વિદ્યાન સપ્તમી, અચલા / ચંદ્રભાગા સપ્તમી, મન્વાદી, ભિષ્માષ્ટમી, શ્રીનર્મદા જયંતિ, દગ્ધયોગ ૦૮:૫૫થી સૂર્યોદય, જવાળામુખી યોગ ૦૮:૫૫થી, રાજયોગ સૂ.ઉ. ૦૮:૪૭, વિષ્ટી ૦૮:૫૫ થી ૨૦:૩૧

“સુર્યોદય” – ૭.૦૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૬ થી ૧૨.૫૩

“ચંદ્ર” – મેષ, વૃષભ (૧૪.૪૧)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૪૧ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૮.૪૫)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૪.૪૧)
બપોરે ૨.૪૧ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૦૮ – ૮.૩૪
લાભઃ ૮.૩૪ – ૧૦.૦૦
અમૃતઃ ૧૦.૦૦ – ૧૧.૨૬
શુભઃ ૧૨.૫૩ – ૧૪.૧૯
ચલઃ ૧૭.૧૧ – ૧૮.૩૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૫ – ૨૩.૧૯
શુભઃ ૨૪.૫૨ – ૨૬.૨૬
અમૃતઃ ૨૬.૨૬ – ૨૭.૫૯
ચલઃ ૨૭.૫૯ – ૨૯.૩૪

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version