Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ દશમ તિથિ છે

todays horoscope today 16 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 16 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો વદ દશમ

 

“દિન મહીમા”

શ્રીજી મહારાજ, સ્મૃતિપર્વ, પ્રમુખ સ્વામી સ્મૃતિપર્વ, કન્યા સંક્રાતિ, સૂર્ય કન્યા રાશીમાં ૨૫:૪૮, દશમનું શ્રાધ્ધ, યમધટ ૦૬:૪૭ સુધી, કુમારયોગ ૦૬:૪૭થી ૩૦:૨૬, વિષ્ટી ૧૨:૫૪થી ૨૪:૨૩ 

 

“સુર્યોદય” – ૬.૨૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૩૮ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૩૬ થી ૧૭.૦૭

 

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૪.૨૭) 

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૨૭ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

 

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૬.૪૫)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૪.૨૭)

રાત્રે ૧૨.૨૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૩૦ – ૧૧.૦૨

લાભઃ ૧૧.૦૨ – ૧૨.૩૩

અમૃતઃ ૧૨.૩૩ – ૧૪.૦૫

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૦૭ – ૨૧.૩૬

શુભઃ ૨૩.૦૫ – ૨૪.૩૩

અમૃતઃ ૨૪.૩૩ – ૨૬.૦૨

ચલઃ ૨૬.૦૨ – ૨૭.૩૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Exit mobile version