Site icon

Today’s Horoscope : આજે ૧૭ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 17 April 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 17 April 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૭ એપ્રિલ ૨૦૨૪, બુધવાર

“તિથિ” – ચૈત્ર સુદ નોમ

“દિન મહીમા”
શ્રીરામ નવમી, શ્રીરામ જન્મોત્સવ, સ્વામીનારાયણ જયંતિ, ચૈત્રી નવરાત્રી સમાપ્ત, હરિનોમ, માં તારા જયંતિ, જૈન સુમતિનાથ મોક્ષ, રવિયોગ અહોરાત્ર, જવાળામુખીયોગ ૧૫:૧૫થી, શ્રીકૃષ્ણરૂક્ષ્મણી વિવાહ માધવપૂર-ઘેડ

“સુર્યોદય” – ૬.૨૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૮ થી ૧૪.૧૨

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 દિવસનાં ચોઘડિયા ( Almanac ) 

લાભઃ ૬.૨૧ – ૭.૫૫
અમૃતઃ ૭.૫૫ – ૯.૨૯
શુભઃ ૧૧.૦૪ – ૧૨.૩૮
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૨૧
લાભઃ ૧૭.૨૧ – ૧૮.૫૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૧ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૮
લાભઃ ૨૭.૨૯ – ૨૮.૫૪

Today’s Horoscope :  રાશી ભવિષ્ય ( jyotish ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pearl Gemstone: ચંદ્રને બળવાન બનાવવા પહેરવું છે મોતી? ધારણ કરતા પહેલા આ ૫ ભૂલો કરવાનું ટાળજો, નહીં તો ફાયદાના બદલે થઈ શકે છે મોટું નુકસાન
Exit mobile version