Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૭ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ સુદ પાંચમ છે

todays horoscope today 17 August 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 17 August 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

 Today’s Horoscope : આજનો દિવસ

૧૭ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ સુદ પાંચમ

 

“દિન મહીમા”

નાગ પંચમી(દ.ગુ.), ઋક – શુકલ – યર્જુવેદ શ્રાવણી, સૂર્ય મઘા-સિંહમાં, સિંહ સંક્રાતિ ૦૭ઃ૫૯, પૂ. કાળ ૦૭ઃ૫૯ થી ૧૪ઃ૨૩, વરસાદી નક્ષત્ર મઘા ૦૭ઃ૫૯, વાહન: મોર, શ્રીનાથજી ઉદર્વ ભૂજાના દર્શન, સોમેશ્વર પૂજન – ચોખા, વ્રજમૂશળયોગ

 

“સુર્યોદય” – ૦૬.૨૧(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૭.૫૬ થી ૦૯.૩૨

 

“ચંદ્ર” – કન્યા, તુલા(૧૬.૧૮)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૪.૧૮ સુધી કન્યા રહેશે ત્યારબાદ રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – ચિત્રા

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૬.૧૮)

બપોરે ૪.૧૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૨૧ – ૦૭.૫૬

શુભઃ ૦૯.૩૨ – ૧૧.૦૭

ચલઃ ૧૪.૧૮ – ૧૫.૫૩

લાભઃ ૧૫.૫૩ – ૧૭.૨૮

અમૃતઃ ૧૭.૨૮ – ૧૯.૦૪

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૯.૦૪ – ૨૦.૨૮

લાભઃ ૨૩.૧૮ – ૨૪.૪૩

શુભઃ ૨૬.૦૭ – ૨૭.૩૨

અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

ચલઃ ૨૮.૫૭ – ૩૦.૨૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એકસાથે ઘણા લોકોને મળવાનું થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.

 

“સિંહઃ”(મ,ટ)-

રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઈ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

 

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version