Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૭ જૂન ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ સુદ ત્રીજ છે

todays horoscope today 17 June 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 17 June 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૭ જૂન ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ સુદ ત્રીજ

 

“દિન મહીમા”

રંભાત્રીજ, રંભાવ્રત, હલ્દીઘાટ મેળો, મહારાણા પ્રતાપ જયંતિ, રાજયોગ ૧૩ઃ૩૮ થી ૨૧ઃ૪૦, શ્રીત્રીકમરાયજી કડી-કોટા ઉત્સવ, રવિયોગ ૧૩ઃ૩૮ થી, દગ્ધ યોગ ૨૧ઃ૪૦ સુધી, વ્યતિપાત ૧૦ઃ૪૭ થી ૧૭ઃ૧૦ મુ.હિજરી સન ૧૪૪૮ – મહોરમ

 

“સુર્યોદય” – ૦૬.૦૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૯ થી ૧૪.૧૯

 

“ચંદ્ર” – મિથુન, કર્ક (૦૮.૧૨)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૮.૧૨ સુધી મિથુન રહેશે  ત્યારબાદ રાશી કર્ક રહેશે

 

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય(૧૩.૩૬)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૦૮.૧૨)

સવારે ૦૮.૧૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૦૨ – ૦૭.૪૨

અમૃતઃ ૦૭.૪૨ – ૦૯.૨૧

શુભઃ ૧૧.૦૦ – ૧૨.૩૯

ચલઃ ૧૫.૫૮ – ૧૭.૩૭

લાભઃ ૧૭.૩૭ – ૧૯.૧૭

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૩૭ – ૨૧.૫૮

અમૃતઃ ૨૧.૫૮ – ૨૩.૧૯

ચલઃ ૨૩.૧૯ – ૨૪.૪૦

લાભઃ ૨૭.૨૧ – ૨૮.૪૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે .

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો

Today’s Horoscope : આજનો દિવસ: ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Budhaditya Rajyoga Diwali 2026 દિવાળી પર રચાશે દુર્લભ બુધાદિત્ય રાજયોગ ૪ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, ભાગ્યના દરવાજા ખૂલશે
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version