Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ વદ તેરસ છે

todays horoscope today 17 March 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 17 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – ફાગણ વદ તેરસ

 

“દિન મહીમા”

શ્રીરંગતેરસ, મધુક્રિષ્ના ત્રયોદશી, વારુણી યોગ ૦૯ઃ૨૪ થી, શિવરાત્રી, પંચક, વિષ્ટી ૦૯ઃ૨૪થી ૨૧ઃ૦૦, મુ. શબેકદ્ર

 

“સુર્યોદય” – ૦૬.૪૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૧૭

 

“ચંદ્ર” – કુંભ

આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – શતભિષ

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૪૭ – ૧૧.૧૭

લાભઃ ૧૧.૧૭ – ૧૨.૪૭

અમૃતઃ ૧૨.૪૭ – ૧૪.૧૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૧૭ – ૨૧.૪૭

શુભઃ ૨૩.૧૭ – ૨૪.૪૭ 

અમૃતઃ ૨૪.૪૭ – ૨૬.૧૬ 

ચલઃ ૨૬.૧૬ – ૨૭.૪૬ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

 

“સિંહઃ”(મ,ટ)-

અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.  

 

“તુલાઃ”(ર,ત)-

સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Shakun Shastra: હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું છે મોટા સંકટની નિશાની! શકુન શાસ્ત્ર મુજબ ભૂલથી પણ ન કરતા અવગણના, જાણો શું છે અશુભ સંકેતો
Exit mobile version