Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૭ ઓક્ટોબર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 17 October 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 17 October 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૭ ઓક્ટોબર ૨૦૨૪, ગુરુવાર

“તિથિ” – આસો સુદ પૂનમ

“દિન મહીમા”
ડાકોર મેળો, જૈન આંચબીલ ઓળી સમાપ્ત, કાર્તિક સ્નાનારંભ,જૈન નમીનાથ ચ્યવન માણેકઠારી પૂનમ, પંચક ઉતરે ૧૬:રર, વિષ્ટી ૦૬:૪૯ સુધી, ગરીબી નાબૂદી દિન ,તુલા સંક્રાતિ ૦૭:૪૩, પૂ.કાળ સૂ.ઉ. થી ૧૧:૪૩, વાલ્મીકી જયંતિ, અન્વાધાન

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૩૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૫૧ થી ૧૫.૧૮

“ચંદ્ર” – મીન, મેષ (૧૬.૧૯)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૧૯ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૬.૧૯)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૬.૧૯)
સાંજે ૪.૧૯ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૪ – ૮.૦૨
ચલઃ ૧૦.૫૬ – ૧૨.૨૪
લાભઃ ૧૨.૨૪ – ૧૩.૫૧
શુભઃ ૧૬.૪૫ – ૧૮.૧૩

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૧૩ – ૧૯.૪૫
ચલઃ ૧૯.૪૫ – ૨૧.૧૮
લાભઃ ૨૪.૨૪ – ૨૫.૫૬
શુભઃ ૨૭.૨૯ – ૨૯.૦૨
અમૃતઃ ૨૯.૦૨ – ૩૦.૩૫

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે .

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-
નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૨૫ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Saturn Retrograde July 27 Impact ૨૭ જુલાઈથી ન્યાયના દેવતા શનિ થશે વક્રી, આ ૫ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version