Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો વદ અગિયારસ છે

todays horoscope today 17 october 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 17 october 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – આસો વદ અગિયારસ

 

“દિન મહીમા”

રમા એકાદશી-કેળાં, વાઘ બારસ, પૌંડા બારસ, દાન દ્વાદશી, ગૌવત્સ દ્વાદશી, તુલા સંક્રાતિ, સૂર્ય તુલામાં ૧૩.૪૭, પૂ.કાળ ૦૯.૪૬ થી ૦૫:૪૬, વૈધૃતિ મહા.૧૨.૪૬થી ૧૬:૫ર,  રાજયોગ અને સિધ્ધિયોગ ૧૩:૫૮થી 

 

“સુર્યોદય” – ૬.૩૪ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૧૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૬ થી ૧૨.૨૪

 

“ચંદ્ર” – સિંહ

આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૧૩.૫૬)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૩૪ – ૮.૦૨

લાભઃ ૮.૦૨ – ૯.૨૯

અમૃતઃ ૯.૨૯ – ૧૦.૫૬

શુભઃ ૧૨.૨૪ – ૧૩.૫૧

ચલઃ ૧૬.૪૬ – ૧૮.૧૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૧૮ – ૨૨.૫૧

શુભઃ ૨૪.૨૪ – ૨૫.૫૬

અમૃતઃ ૨૫.૫૬ – ૨૭.૨૯

ચલઃ ૨૭.૨૯ – ૨૯.૦૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

 

“મકરઃ”(ખ,જ)-

કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version