Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા સુદ છઠ્ઠ છે

todays horoscope today 17 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 17 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨ 

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો સુદ છઠ્ઠ

 

“દિન મહીમા”

સૂર્યષષ્ઠી, ચંપાષષ્ઠી, લલીતા ષષ્ઠી, બલરામ જયંતિ, દગ્ધયોગ ૧૦ઃ૪૮ સુધી, રવિયોગ ૧૯ઃ૫૪ સુધી, નરેન્દ્ર મોદી જન્મદિન, સેવાદિન, ગૌરી આહ્વાન, સૂર્ય કન્યામાં ૦૭ઃ૫૪, કન્યા સંક્રાતિ, પૂ.કાળ ૦૭ઃ૫૪ થી ૧૪ઃ૧૮, કાર્તિક સ્વામી દર્શન, વિછુંડો

 

“સુર્યોદય” – ૦૬.૨૭(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૦૪ થી ૧૫.૩૬

 

“ચંદ્ર” – વૃશ્ચિક

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – અનુરાધા,જયેષ્ઠા (૧૯.૫૨)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય. 

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૨૭ – ૦૭.૫૯

ચલઃ ૧૧.૦૨ – ૧૨.૩૩

લાભઃ ૧૨.૩૩ – ૧૪.૦૪

શુભઃ ૧૭.૦૭ – ૧૮.૩૮

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૩૮ – ૨૦.૦૭

ચલઃ ૨૦.૦૭ – ૨૧.૩૬

લાભઃ ૨૪.૩૩ – ૨૬.૦૨

શુભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

અમૃતઃ ૨૮.૫૯ – ૩૦.૨૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે. 

 

“કર્કઃ”(ડ,હ)-

વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો. 

 

“સિંહઃ”(મ,ટ)-

નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“તુલાઃ”(ર,ત)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન. 

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો. 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે. 

 

“મકરઃ”(ખ,જ)-

આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

Rama Ekadashi Fasting Rules રમા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ ૫ ભૂલો વ્રતનું પુણ્ય ફળ મેળવવા પાળો આ નિયમો, જાણો શું કરવું અને શું ન કરવું
Shani Dev Blessings Three Zodiacs ન્યાયના દેવતા શનિદેવ થશે માર્ગી ૨૪૧ દિવસ રહેશે શુભ પ્રભાવ; આ ત્રણ રાશિ પર રહેશે વિશેષ કૃપા, રાતોરાત બનશે ધનવાન
Today’s Horoscope : આજનો દિવસ: ૨ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version