Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે માગશર વદ ચૌદસ છે

todays horoscope today 18 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 18 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨ 

Join Our WhatsApp Community

 

“તિથિ” – માગશર વદ ચૌદસ 

 

“દિન મહીમા”

શિવરાત્રી, જૈન શિતલનાથ કે. જ્ઞાન, વિછુંડો વિષ્ટી ૧૫ઃ૪૮ સુધી, સ્થિરયોગ ૨૦ઃ૦૭ થી ૨૯ઃ૦૦ 

 

“સુર્યોદય” – ૦૭.૦૬(મુંબઈ) 

 

“સુર્યાસ્ત” – ૧૮.૦૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૩.૫૭ થી ૧૫.૧૯

 

“ચંદ્ર” – વૃશ્ચિક

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – અનુરાધા,જયેષ્ઠા (૨૦.૦૫)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય. 

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૦૭ – ૦૮.૨૯

ચલઃ ૧૧.૧૩ – ૧૨.૩૫

લાભઃ ૧૨.૩૫ – ૧૩.૫૭

શુભઃ ૧૬.૪૧ – ૧૮.૦૪

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૦૪ – ૧૯.૪૨

ચલઃ ૧૯.૪૨ – ૨૧.૨૦

લાભઃ ૨૪.૩૫ – ૨૬.૧૩

શુભઃ ૨૭.૫૧ – ૨૯.૨૯

અમૃતઃ ૨૯.૨૯ – ૩૧.૦૭ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે. 

 

“કર્કઃ”(ડ,હ)-

વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો. 

 

“સિંહઃ”(મ,ટ)-

નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“તુલાઃ”(ર,ત)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન. 

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો. 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે. 

 

“મકરઃ”(ખ,જ)-

આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

 

Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version