Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૮ જૂન ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ સુદ ચોથ છે

todays horoscope today 18 June 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 18 June 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૮ જૂન ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ સુદ ચોથ

 

“દિન મહીમા”

આંતરરાષ્ટ્રીય પીકનીક ડે, ગુરુ અર્જુનદેવ શહિદ દિન, રાણી લકક્ષ્મીબાઈ પૂ.તિથી, વિનાયક ચતુર્થી, ઉમાવ્રત, વિષ્ટી ૦૮ઃ૧૫ થી ૧૯ઃ૦૦, રવિયોગ ૧૧ઃ૩૭ સુધી, ગુરુપુષ્યામૃત સિધ્ધિયોગ ૧૧ઃ૩૩ સુધી, સ્થિરયોગ ૧૧ઃ૩૦ થી ૧૯ઃ૦૦

 

“સુર્યોદય” – ૦૬.૦૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૫૮

 

“ચંદ્ર” – કર્ક

આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

 

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા(૧૧.૩૧)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૦૩ – ૦૭.૪૨

ચલઃ ૧૧.૦૦ – ૧૨.૪૦

લાભઃ ૧૨.૪૦ – ૧૪.૧૯

શુભઃ ૧૭.૩૮ – ૧૯.૧૭

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૯.૧૭ – ૨૦.૩૮

ચલઃ ૨૦.૩૮ – ૨૧.૫૮

લાભઃ ૨૪.૪૦ – ૨૬.૦૧

શુભઃ ૨૭.૨૧ – ૨૮.૪૨

અમૃતઃ ૨૮.૪૨ – ૩૦.૦૩

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

 

“તુલાઃ”(ર,ત)-

સ્ત્રીવર્ગ પોતાની પ્રતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

 

“મકરઃ”(ખ,જ)-

સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Tulsi Plant Vastu Tips શું તમે પણ તુલસી પાસે રાખી છે આ વસ્તુઓ? આજે જ હટાવો નહીંતર ઘરમાં આવી શકે છે ગરીબી અને નકારાત્મકતા
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version