Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૮ માર્ચ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ વદ ચૌદસ છે

todays horoscope today 18 March 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 18 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૮ માર્ચ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – ફાગણ વદ ચૌદસ

 

“દિન મહીમા”

દર્શ અમાસ, મન્વાદી, અન્વાધાન, એકલીંગજી પાટોત્સવ, સૂર્ય ઉ.ભાદ્ર નક્ષત્રમાં ૦૯ઃ૨૧, પંચક, વૈધૃતિ મહાપાત ૨૭ઃ૪૭ (કાલ થી ચૈત્રી નવરાત્રી આરંભ – ૧ક્ષય હોવાથી)

 

“સુર્યોદય” – ૦૬.૪૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૭ થી ૧૪.૧૭

 

“ચંદ્ર” – કુંભ,મીન(૨૩.૩૫)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૩૫ સુધી કુંભ રહેશે ત્યારબાદ રાશી મીન રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ 

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૩.૩૫)

રાત્રે ૧૧.૩૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૪૬ – ૦૮.૧૬

અમૃતઃ ૦૮.૧૬ – ૦૯.૪૬

શુભઃ ૧૧.૧૬ – ૧૨.૪૭ 

ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૭ 

લાભઃ ૧૭.૧૭ – ૧૮.૪૮ 

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૧૭ – ૨૧.૪૭ 

અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૭ 

ચલઃ ૨૩.૧૭ – ૨૪.૪૬ 

લાભઃ ૨૭.૪૫ – ૨૯.૧૫ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રશંસા થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંસાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shakun Shastra: હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું છે મોટા સંકટની નિશાની! શકુન શાસ્ત્ર મુજબ ભૂલથી પણ ન કરતા અવગણના, જાણો શું છે અશુભ સંકેતો
Exit mobile version