Site icon

Today’s Horoscope : આજે ૧૮ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 18 may 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 18 may 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૮ મે ૨૦૨૪, શનિવાર

“તિથિ” – વૈશાખ સુદ દશમ

“દિન મહીમા”
મહાવીર સ્વામી કેવળજ્ઞાન, માધવરાયજી પાટોત્સવ-માઘવપૂર (ઘેડ), રવિયોગ ૨૪:૨૩ સુધી, સ્વામી.પાટોત્સવ-ગોંડલ ગઢડા, વિશ્વ સંગ્રહાલય દિન, યમઘંટ યોગ ૨૪:૨૩ થી, વિષ્ટી ૨૪:૩૮થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૦ થી ૧૦.૫૭

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૨ – ૯.૨૦
ચલઃ ૧૨.૩૫ – ૧૪.૧૩
લાભઃ ૧૪.૧૩ – ૧૫.૫૧
અમૃતઃ ૧૫.૫૧ – ૧૭.૨૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૬ – ૨૦.૨૮
શુભઃ ૨૧.૫૦ – ૨૩.૧૩
અમૃતઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
લાભઃ ૨૮.૪૨ – ૩૦.૦૪

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“કર્કઃ”(ડ,હ)-
ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Numerology: મૂલાંક 2 ના લોકોની સૌથી મોટી તાકાત જ બની જાય છે તેમની નબળાઈ! જાણો કઈ રીતે પોતાની જાતને સંભાળવી અને સફળતા મેળવવી
Mercury Transit 2026 :કંગાળમાંથી બનશે માલામાલ! નીચભંગ રાજયોગ લાવશે ખુશીઓની લહેર, આ રાશિના લોકો તૈયાર થઈ જાઓ.
Today’s Horoscope : આજનો દિવસ: ૮ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology:સૂર્ય સમાન તેજસ્વી અને પ્રેમાળ: મૂલાંક 1 ધરાવતા લોકોની ખાસિયત, સંબંધો નિભાવવામાં હોય છે નંબર વન!
Exit mobile version