Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 18 September 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 18 September 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪, બુધવાર

“તિથિ” – પૂનમ

“દિન મહીમા”
ભાદરવી પૂનમ, સંન્યાસીના ચાર્તુમાસ પૂરા, અક્ષરપૂર્ણિમા, સાંજીશરૂ, અંબાજી મેળો, પંચક, ગોત્રીરાત્રીવ્રત સમાપ્ત, ભાગવત સપ્તાહ સમાપ્ત, મહાલય શ્રાધ્ધ પક્ષ આરંભ, શ્રાધ્ધ-૧, ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (ભારતમાં પશ્ચિમે છાંયારૂપે દેખાશે-પાળવાનું નથી),૧નો ક્ષય, શુક્ર તુલામાં, કુમારયોગ ૦૮:૦૫થી ૧૧:૦૧, બુધ અસ્ત પૂર્વે, રાજયોગ, મહાપાત વ્યતિપાત ૧૯ઃ૫૭ થી ૨૩:૨૦

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૨ થી ૧૪.૦૩

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૦.૫૯)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૮ – ૭.૫૯ શુભ
અમૃતઃ ૭.૫૯ – ૯.૩૦ શુભ
શુભઃ ૧૧.૧ – ૧૨.૩૨ શુભ
ચલઃ ૧૫.૩૫ – ૧૭.૦૬ શુભ
લાભઃ ૧૭.૦૬ – ૧૮.૩૭ શુભ

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૬ – ૨૧.૩૫ શુભ
અમૃતઃ ૨૧.૩૫ – ૨૩.૦૪ શુભ
ચલઃ ૨૩.૦૪ – ૨૪:૩૨ શુભ
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯ શુભ

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

“તુલાઃ”(ર,ત)-
લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

“મકરઃ”(ખ,જ)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Pitru Paksha Shradh Lakshmi Narayan Yoga શ્રાદ્ધ પક્ષના ૧૫ દિવસ ૪ રાશિઓ માટે સાબિત થશે ટર્નિંગ પોઈન્ટ લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, ધનલાભના યોગ!
Rahu Ketu Transit રાહુકેતુનું રાશિ પરિવર્તન આ ૬ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, આકસ્મિક ધનલાભ અને કરિયરમાં મોટી પ્રગતિના યોગ!
Shani Dev Blessings શનિદેવની વિશેષ કૃપાથી આ રાશિઓના અટકેલા કામ પૂરા થશે, ધનલાભ અને પ્રગતિના ઉત્તમ યોગ!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version