Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવો સુદ સાતમ છે

todays horoscope today 18 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 18 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો સુદ સાતમ

 

“દિન મહીમા”

સંતાન સપ્તમી, દુબળી સાતમ, વિછુંડો ઉતરે ૨૨ઃ૪૬, જયેષ્ઠા ગૌરી પૂજન, વિષ્ટી ૧૩ઃ૦૧ થી ૨૬ઃ૨૪, શ્રી મહાલક્ષ્મી વ્રત આરંભ, દગ્ધયોગ ૧૩ઃ૦૧ થી, વ્રજમૂશળયોગ ૨૨ઃ૪૬ સુધી

 

“સુર્યોદય” – ૦૬.૨૭(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૧ થી ૧૨.૩૩

 

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૨૨.૪૩)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૪૩ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ રાશી ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૨૨.૪૩)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૨.૪૩)

રાત્રે ૨૨.૪૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૨૮ – ૦૭.૫૯

લાભઃ ૦૭.૫૯ – ૦૯.૩૦

અમૃતઃ ૦૯.૩૦ – ૧૧.૦૧

શુભઃ ૧૨.૩૩ – ૧૪.૦૪

ચલઃ ૧૭.૦૬ – ૧૮.૩૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૩૫ – ૨૩.૦૪

શુભઃ ૨૪.૩૩ – ૨૬.૦૧

અમૃતઃ ૨૬.૦૧ – ૨૭.૩૦

ચલઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

 

Rama Ekadashi Fasting Rules રમા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ ૫ ભૂલો વ્રતનું પુણ્ય ફળ મેળવવા પાળો આ નિયમો, જાણો શું કરવું અને શું ન કરવું
Shani Dev Blessings Three Zodiacs ન્યાયના દેવતા શનિદેવ થશે માર્ગી ૨૪૧ દિવસ રહેશે શુભ પ્રભાવ; આ ત્રણ રાશિ પર રહેશે વિશેષ કૃપા, રાતોરાત બનશે ધનવાન
Today’s Horoscope : આજનો દિવસ: ૨ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version