News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૯ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૩
“તિથિ” – કારતક સુદ નોમ
“દિન મહીમા”
અનલા નવમી, હરિનવમી, શ્રીરંગઅવધૂત મહા.જયંતિ-નારેશ્વર, ઈન્દીરાગાંધી જયંતિ, નાગરીક દિન, પંચક, અયોધ્યા પરિક્રમા, રવિયોગ અહોરાત્ર, સૂર્ય અનુરાધામાં ૨૭:૦૪, વર્લ્ડ ફીલોસોફી ડે, આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ
“સુર્યોદય” – ૬.૪૯ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૩.૪૭ થી ૧૫.૧૧
“ચંદ્ર” – કુંભ, મીન(૨૪.૪૯)
આજે જન્મેલા બાળકની રાશી ૨૦ નવેમ્બર, રાત્રે ૧૨.૪૯ સુધી કુંભ રહેશે ત્યારબાદ રાશી મીન રહેશે.
“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ
“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૪.૪૯)
૨૦ નવેમ્બર, રાત્રે ૧૨.૪૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૬.૪૯ – ૦૮.૧૩
ચલઃ ૧૧.૦૦ – ૧૨.૨૪
લાભઃ ૧૨.૨૪ – ૧૩.૪૭
શુભઃ ૧૬.૩૫ – ૧૭.૫૮
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
ચલઃ ૧૯.૩૫ – ૨૧.૧૧
લાભઃ ૨૪.૨૪ – ૨૬.૦૧
શુભઃ ૨૭.૩૭ – ૨૯.૧૩
અમૃતઃ ૨૯.૧૩ – ૩૦.૫૦
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.
“કર્કઃ”(ડ,હ)-
બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.
“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રશંસા થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લોન વગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મકરઃ”(ખ,જ)-
કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.
