Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા સુદ આઠમ છે

todays horoscope today 19 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 19 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો સુદ આઠમ

 

“દિન મહીમા”

દુર્ગાષ્ટમી, રાધાઅષ્ટમી, ધરો આઠમ, દધીચી જયંતી, રવેચી મેળો, રવિયોગ ૨૫ઃ૪૩ થી, અમુક્તાભરણ વ્રત, ગૌરી વિસર્જન, જૈન સુવિધીનાથ મોક્ષ, દગ્ધયોગ ૧૫ઃ૨૭ થી

 

“સુર્યોદય” – ૦૬.૨૭(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯ઃ૩૦ થી ૧૧ઃ૦૧

 

“ચંદ્ર” – ધનુ

આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – મૂળ

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૫૯ – ૦૯.૩૦

ચલઃ ૧૨.૩૨ – ૧૪.૦૩

લાભઃ ૧૪.૦૩ – ૧૫.૩૪

અમૃતઃ ૧૫.૩૪ – ૧૭.૦૫

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૩૬ – ૨૦.૦૫

શુભઃ ૨૧.૩૪ – ૨૩.૦૩

અમૃતઃ ૨૩.૦૩ – ૨૪.૩૨

ચલઃ ૨૪.૩૨ – ૨૬.૦૧

લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દિવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉતાર – ચઢાવ રહેવાની સંભાવના છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૩ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Rama Ekadashi Fasting Rules રમા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ ૫ ભૂલો વ્રતનું પુણ્ય ફળ મેળવવા પાળો આ નિયમો, જાણો શું કરવું અને શું ન કરવું
Shani Dev Blessings Three Zodiacs ન્યાયના દેવતા શનિદેવ થશે માર્ગી ૨૪૧ દિવસ રહેશે શુભ પ્રભાવ; આ ત્રણ રાશિ પર રહેશે વિશેષ કૃપા, રાતોરાત બનશે ધનવાન
Today’s Horoscope : આજનો દિવસ: ૨ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version