Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૨ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે માગશર સુદ બારસ છે

todays horoscope today 2 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 2 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૨ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – માગશર સુદ બારસ

 

“દિન મહીમા”

અખંડ દ્વાદશી, મત્સ્ય દ્વાદશી, દાન દ્વાદશી, જૈન અરનાથ દિક્ષા, અમૃતસિધ્ધિયોગ ૨૦:૫૩ સુધી, ભરણી દિપમ, ભૌમ પ્રદોષ, પ્રદોષવ્રત, સૂર્ય જયેષ્ઠામાં ર૫:૧૫, રવિયોગ ૨૦ઃ૫૩થી ૨૫:૧૫ 

 

“સુર્યોદય” – ૬.૫૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૧૩ થી ૧૬.૩૬

 

“ચંદ્ર” – મેષ

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૨૦.૫૦)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૪૩ – ૧૧.૦૫

લાભઃ ૧૧.૦૫ – ૧૨.૨૮

અમૃતઃ ૧૨.૨૮ – ૧૩.૫૧

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૩૬ – ૨૧.૧૩

શુભઃ ૨૨.૫૧ – ૨૪.૨૮

અમૃતઃ ૨૪.૨૮ – ૨૬.૦૬

ચલઃ ૨૬.૦૬ – ૨૭.૪૩

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો . 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

Shukraditya Rajyoga: ૨૦૨૫ના અંતમાં રચાતા શુક્રાદિત્ય રાજયોગથી કઈ રાશિઓ માટે ૨૦૨૬નું વર્ષ રહેશે સૌથી શુભ?
Rahu Nakshatra Transformation: આજે રાહુનું શતભિષા નક્ષત્રમાં પ્રવેશ, આ ૩ રાશિઓની આર્થિક સ્થિતિ અને કરિયરમાં થશે જબરદસ્ત સુધારો
Today’s Horoscope : આજનો દિવસ:૧ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Tambe Ka Paya 2026: તાંબાના પાયા પર શનિનો પ્રવેશ, આ ત્રણ રાશિઓના લોકોને મળશે સફળતા અને ભાગ્યનો ભરપૂર સાથ.
Exit mobile version