Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨ મે ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ વદ એકમ છે

todays horoscope today 2 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 2 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨ મે ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ વદ એકમ

 

“દિન મહીમા”

શ્રીનારદમુની જયંતિ, વીણા દાન, સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ – લીંબડી, વિછુંડો બેસે ૨૪ઃ૩૨

 

“સુર્યોદય” – ૦૬.૧૧(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૨૩ થી ૧૦.૫૯

 

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક(૨૪.૨૯)

આજે જન્મેલા બાળકની રાશી ૩ મે, રાત્રે ૧૨.૨૯ સુધી તુલા રહેશે ત્યારબાદ રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – વિશાખા

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૨૪.૨૯)

૩ મે, રાત્રે ૧૨.૨૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૪૭ – ૦૯.૨૩

ચલઃ ૧૨.૩૬ – ૧૪.૧૨

લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૮

અમૃતઃ ૧૫.૪૮ – ૧૭.૨૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૫૯ – ૨૦.૨૪

શુભઃ ૨૧.૪૮ – ૨૩.૧૧

અમૃતઃ ૨૩.૧૧ – ૨૪.૩૫

ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૯

લાભઃ ૨૮.૪૭ – ૩૦.૧૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઈ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

 

Lakshmi Narayan Yog 2026| મે મહિનામાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ શુક્ર અને બુધની યુતિથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Full Moon। મે 2026 માં બેવડો પૂર્ણિમા યોગ જ્યોતિષીય દ્રષ્ટિએ આ મહિનો રહેશે અત્યંત ખાસ
Exit mobile version