Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨ નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે ૨ નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope : Today 2 November 2023, know today's horoscope and horoscope.

Today's Horoscope : Today 2 November 2023, know today's horoscope and horoscope.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨ નવેમ્બર ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – આસો વદ પાંચમ

“દિન મહીમા”

વ્રજપંચમી, લલીતાપંચમી, શ્રીવ્રજનાથજી ઉ.જામનગર, સંભવનાથ કે.જ્ઞાન, દગ્ધયોગ ૨૧:૫૩ થી, સારંગપુર મંદિર પાટોત્સવ, રવિયોગ ૨૯:૫૭થી, સિધ્ધિયોગ ૨૯:૫૭થી, શુક્ર કન્યામાં ૨૯:૧૫

“સુર્યોદય” – ૬.૪૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૪૭ થી ૧૫.૧૩

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૪૦ – ૮.૦૬
ચલઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
લાભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
શુભઃ ૧૬.૩૮ – ૧૮.૦૪

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૪ – ૧૯.૩૮
ચલઃ ૧૯.૩૮ – ૨૧.૧૩
લાભઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૩૧ – ૨૯.૦૬
અમૃતઃ ૨૯.૦૬ – ૩૦.૪૧

આ સમાચાર પણ વાંચો :  મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક હોટલ શોધી રહ્યા છો? તો નજર કરો આ લિસ્ટ પર

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version