Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૦ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ સુદ આઠમ છે

todays horoscope today 20 August 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 20 August 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૦ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ સુદ આઠમ

 

“દિન મહીમા”

દુર્ગાષ્ટમી, નૈના દેવી મેળો, વિછુંડો, સદભાવના દિન, સ્વામી. મંદિર પાટોત્સવ – હ્યુસ્ટન (યુએસ), જડેશ્વર મેળો – વાંકાનેર, જૈન પાર્શ્વનાથ મોક્ષ, બૃહસ્પતિ પૂજન, પારસી ખોરદાદ સાલ, વિષ્ટી ૦૮ઃ૧૭ સુધી

 

“સુર્યોદય” – ૦૬.૨૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૧ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૭ થી ૧૫.૫૨

 

“ચંદ્ર” – વૃશ્ચિક 

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – વિશાખા,અનુરાધા (૦૯.૦૭)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૨૨ – ૦૭.૫૭

ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૨

લાભઃ ૧૨.૪૨ – ૧૪.૧૭

શુભઃ ૧૭.૨૭ – ૧૯.૦૨

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૯.૦૨ – ૨૦.૨૭

ચલઃ ૨૦.૨૭ – ૨૧.૫૨

લાભઃ ૨૪.૪૨ – ૨૬.૦૭

શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

અમૃતઃ ૨૮.૫૭ – ૩૦.૨૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાળવાની સલાહ છે.

 

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતોમાં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે

 

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version