Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા સુદ બીજ છે

todays horoscope today 20 January 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 20 January 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – મહા સુદ બીજ

 

“દિન મહીમા”

ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, પંચક બેસે ૨૫ઃ૩૬, જૈન અભિનંદન સ્વામી જન્મ લાડુબેટીજી મંદિર પાટો. મુંબઈ, જૈન વાસુપૂજય સ્વામી કે.જ્ઞાન, રાજયોગ ૧૩ઃ૦૭થી

 

“સુર્યોદય” – ૭.૧૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૨૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૩૬ થી ૧૬.૫૯

 

“ચંદ્ર” – મકર, કુંભ (૨૫.૩૪)

આજે જન્મેલા બાળકની રાશી ૨૧ જાન્યુઆરી, રાત્રે ૧.૩૪ સુધી મકર રહેશે ત્યારબાદ રાશી કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૩.૦૫)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૫.૩૪)

૨૧ જાન્યુઆરી, રાત્રે ૧.૩૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૧૦.૦૩ – ૧૧.૨૬

લાભઃ ૧૧.૨૬ – ૧૨.૫૦

અમૃતઃ ૧૨.૫૦ – ૧૪.૧૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૫૯ – ૨૧.૩૬

શુભઃ ૨૩.૧૩ – ૨૪.૫૦ 

અમૃતઃ ૨૪.૫૦ – ૨૬.૨૬

ચલઃ ૨૬.૨૬ – ૨૮.૦૩ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

 

“કર્કઃ”(ડ,હ)-

સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ. 

 

“તુલાઃ”(ર,ત)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભ દાયકદિવસ.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

Grah Gochar: ગ્રહોની અનોખી ચાલ: આવતીકાલથી આ રાશિના જાતકો પર મહેરબાન થશે ગ્રહદેવતા! ડબલ ગોચર લાવશે સુખ-સમૃદ્ધિની ભેટ
Mahalakshmi Rajyog 2026: મકર સંક્રાંતિ બાદ સર્જાશે શક્તિશાળી ‘મહાલક્ષ્મી રાજયોગ’, આ 3 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Exit mobile version