Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૦ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 20 March 2024, know today's horoscope prediction and almanac (2)

Today's Horoscope Today 20 March 2024, know today's horoscope prediction and almanac (2)

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૦ માર્ચ ૨૦૨૪, બુધવાર

“તિથિ” – ફાગણ સુદ અગિયારસ

“દિન મહીમા”
આમલકી એકાદશી-આમળા, કુંજ એકાદશી, શ્રી ગોવિંદરાયજી ઉત્સવ-સુરત, પયોવ્રત સમાપ્ત, સાયન સૂર્ય મેષ રાશીમાં ૦૮:૩૨, ઉતર ગોલારંભ વિષૃવ દિન, પૂ.કાળ સૂ.ઉ. થી ૧૨:૩૮, રવિયોગ ૧૨:૩૮ સુધી

“સુર્યોદય” – ૬.૪૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૬ થી ૧૪.૧૭

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૨૨.૩૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac )
લાભઃ ૬.૪૩ – ૮.૧૪
અમૃતઃ ૮.૧૪ – ૯.૪૫
શુભઃ ૧૧.૧૫ – ૧૨.૪૬
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૮
લાભઃ ૧૭.૧૮ – ૧૮.૪૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૮ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૬
ચલઃ ૨૩.૧૬ – ૨૪.૪૫
લાભઃ ૨૭.૪૪ – ૨૯.૧૩

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version