Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૦ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 20 may 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 20 may 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :   

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૦ મે ૨૦૨૪, સોમવાર

“તિથિ” – વૈશાખ સુદ બારસ

“દિન મહીમા”
પરશુરામ દ્વાદશી, રૂક્ષ્મણી દ્વાદશી, જૈન વિમલનાથ ચ્યવન કલ્યાણક, રવિયોગ ૨૯:૪૭થી, સોમ પ્રદોષ, પ્રદોષ વ્રત, વ્રજમૂશળયોગ ૨૯:૪૭ સુધી, સાયન સૂર્ય મિથુનમાં ૧૮:૩૧

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૪૧ થી ૯.૧૯

“ચંદ્ર” – કન્યા, તુલા (૧૬.૩૩)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૩૩ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૬.૩૩)
સાંજે ૪.૩૩ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૩ – ૭.૪૧
શુભઃ ૯.૧૯ – ૧૦.૫૭
ચલઃ ૧૪.૧૩ – ૧૫.૫૧
લાભઃ ૧૫.૫૧ – ૧૭.૨૯
અમૃતઃ ૧૭.૨૯ – ૧૯.૦૭

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૭ – ૨૦.૨૯
લાભઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૧
ચલઃ ૨૮.૪૧ – ૩૦.૦૩

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

 

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Tulsi Plant Vastu Tips શું તમે પણ તુલસી પાસે રાખી છે આ વસ્તુઓ? આજે જ હટાવો નહીંતર ઘરમાં આવી શકે છે ગરીબી અને નકારાત્મકતા
Exit mobile version