Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૦ મે ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અધિક જેઠ સુદ ચોથ છે

todays horoscope today 20 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 20 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૦ મે ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અધિક જેઠ સુદ ચોથ

 

“દિન મહીમા”

રવિયોગ ૦૬ઃ૧૩ સુધી અને પુનઃઆરંભ ૨૮ઃ૧૩, વિષ્ટી ૧૧ઃ૦૮ સુધી, કુમારયોગ ૧૧ઃ૦૮ થી ૨૮ઃ૧૩

 

“સુર્યોદય” – ૦૬.૦૩(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૫ થી ૧૪.૧૩

 

“ચંદ્ર” – મિથુન, કર્ક(૨૨.૩૭)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૩૭ સુધી મિથુન રહેશે ત્યારબાદ રાશી કર્ક રહેશે.  

 

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ(૦૬.૧૧)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૨૨.૩૭)

રાત્રે ૧૦.૩૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૦૪ – ૦૭.૪૨

અમૃતઃ ૦૭.૪૨ – ૦૯.૧૯

શુભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫

ચલઃ ૧૫.૫૧ – ૧૭.૨૯

લાભઃ ૧૭.૨૯ – ૧૯.૦૭

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૨૯ – ૨૧.૫૧

અમૃતઃ ૨૧.૫૧ – ૨૩.૧૩

ચલઃ ૨૩.૧૩ – ૨૪.૩૫

લાભઃ ૨૭.૧૯ – ૨૮.૪૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા રસ-રુચિમાં આગળ વધી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

નજીક ના સ્થળો એ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

 

“તુલાઃ”(ર,ત)-

લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા આંતરિક મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વિદેશ જવા ઈચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version