Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૦ નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 20 November 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 20 November 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ
૨૦ નવેમ્બર ૨૦૨૩, સોમવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – કારતક સુદ આઠમ

“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, ડાકોર દર્શન, પંચક બેસે ૧૦:૦૮, અન્નપૂર્ણાષ્ટમી, બાળ અધિકાર દિન, લીલશામેળો-આદીપૂર (કચ્છ), કાનજગાઇ-નાથદ્રારા, સૂર્ય અનુરાધામાં ૮:૪૧, વિષ્ટી ૧૬:૧૯ સુધી

“સુર્યોદય” – ૬.૪૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૧૩ થી ૯.૩૭

“ચંદ્ર” – મકર, કુંભ (૧૦.૦૬)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૦૬ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૨૧.૨૪)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૦.૦૬)
સવારે ૧૦.૦૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૦ – ૮.૧૩
શુભઃ ૯.૩૭ – ૧૧.૦૦
ચલઃ ૧૩.૪૭ – ૧૫.૧૧
લાભઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
અમૃતઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
લાભઃ ૨૨.૪૮ – ૨૪.૨૪
શુભઃ ૨૬.૦૧ – ૨૭.૩૭
અમૃતઃ ૨૭.૩૭ – ૨૯.૧૨
ચલઃ ૨૯.૧૪ – ૩૦.૫૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

 

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version