Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૩ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ દશમ છે

todays horoscope today 20 November 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 20 November 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૩

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક સુદ દશમ

 

“દિન મહીમા”

પ્રબોધીની એકાદશી(શિ)કચોરી, દેવઉઠી એકાદશી, પંચક, ભિષ્મપંચક વ્રત શરૂ, વિષ્ટી ૧૯:૦૧ થી ૩૦:૩૨, ૧૧નો ક્ષય, શ્રીભકિતમાતા અક્ષરવાસ, કંશ વધ, સ્વામી મંદિર પાટોત્સવ-ધોળકા, રવિયોગ ૩૦:૫૧ સુધી

 

“સુર્યોદય” –  ૬.૪૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૫.૫૮ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૦ થી ૧૨.૨૪

 

“ચંદ્ર” – મીન

આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૦૬.૫૫)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૫૦ – ૦૮.૧૩

લાભઃ ૦૮.૧૩ – ૦૯.૩૭

અમૃતઃ ૦૯.૩૭ – ૧૧.૦૦

શુભઃ ૧૨.૨૪ – ૧૩.૪૮

ચલઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૧૧ – ૨૨.૪૮

શુભઃ ૨૪.૨૪ – ૨૬.૦૧

અમૃતઃ ૨૬.૦૧ – ૨૭.૩૭

ચલઃ ૨૭.૩૭ – ૨૯.૧૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“તુલાઃ”(ર,ત)-

ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પૂરા કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, ખુદ માટે સમય પણ ફાળવી શકો, કાર્યમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પરિવાર માં સુખ શાંતિ રહે, વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.

Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Dev Uthani Ekadashi 2026 Cautious Zodiac Signs દેવઉઠી અગિયારસથી શરૂ થશે કસોટીનો સમય વૃષભ અને મીન સહિત 3 રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવા આ કામ
Mangal Gochar 2026 Lucky Zodiac Signs ગ્રહોનો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’ 5 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા, ખુલશે પ્રગતિના દ્વાર!
Sun Transit Devuthani Ekadashi દેવઉઠી એકાદશીએ બનશે દુર્લભ સંયોગ શનિના ઘરમાં સૂર્યના પ્રવેશથી આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય!
Exit mobile version