Site icon

Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ ચૌદસ તિથિ છે

todays horoscope today 20 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 20 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – ભાદરવો વદ ચૌદસ

 

“દિન મહીમા”

અસ્ત્ર-શસ્ત્ર અને અકાળે મૃત્યુ પામેલાનું શ્રાધ્ધ, સુરાપુરાનું શ્રાધ્ધ, વિષ્ટી ૧૧:૫૪ સુધી ચૌદશનું શ્રાધ્ધ, માતા કાત્યાયની જયંતિ

 

“સુર્યોદય” – ૬.૨૮ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૩૫ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯.૩૦ થી ૧૧.૦૧

 

“ચંદ્ર” – સિંહ

આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૮.૦૪)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૭.૫૯ – ૯.૩૦

ચલઃ ૧૨.૩૨ – ૧૪.૦૩

લાભઃ ૧૪.૦૩ – ૧૫.૩૪

અમૃતઃ ૧૫.૩૪ – ૧૭.૦૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૩૫ – ૨૦.૦૪

શુભઃ ૨૧.૩૪ – ૨૩.૦૩

અમૃતઃ ૨૩.૦૩ – ૨૪.૩૨

ચલઃ ૨૪.૩૨ – ૨૬.૦૧

લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે, સાંજ ખુશનુમા વીતે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

 

“તુલાઃ”(ર,ત)-

અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

દિવસ દરમિયાન દોડધામ રહે, સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version