Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૧ એપ્રિલ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 13 May 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 13 May 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૧ એપ્રિલ ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – ચૈત્ર વદ આઠમ

“દિન મહીમા”
ભા. વૈશાખ માસ પ્રા,, સિધ્ધિયોગ ૧૨-૩૮ થી ૩૦-૨૩, મૃત્યુયોગ ૦૬-૨૪થી ૧૨-૩૮.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૩ થી ૯.૨૮

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૨.૩૬)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૮ – ૭.૫૩
શુભઃ ૯.૨૮ – ૧૧.૦૨
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૨
અમૃતઃ ૧૭.૨૨ – ૧૮.૫૬

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૬ – ૨૦.૨૨
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૭
શુભઃ ૨૬.૦૨ – ૨૭.૨૭
અમૃતઃ ૨૭.૨૭ – ૨૮.૫૨
ચલઃ ૨૮.૫૨ – ૩૦.૧૭

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, દિવસ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-
તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Rama Ekadashi Fasting Rules રમા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ ૫ ભૂલો વ્રતનું પુણ્ય ફળ મેળવવા પાળો આ નિયમો, જાણો શું કરવું અને શું ન કરવું
Shani Dev Blessings Three Zodiacs ન્યાયના દેવતા શનિદેવ થશે માર્ગી ૨૪૧ દિવસ રહેશે શુભ પ્રભાવ; આ ત્રણ રાશિ પર રહેશે વિશેષ કૃપા, રાતોરાત બનશે ધનવાન
Today’s Horoscope : આજનો દિવસ: ૨ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version