Site icon

Today’s Horoscope : આજે ૨૧ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 21 January 2024, know today's horoscope and horoscope

Today's Horoscope Today 21 January 2024, know today's horoscope and horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope:  

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૧ જાન્યુઆરી ૨૦૨૪, રવિવાર

“તિથિ” – પોષ સુદ અગિયારસ

“દિન મહીમા”
પુત્રદા એકાદશી ( Ekadashi ) -ગોળછાશ, વૈકુંઠ એકાદશી, મન્વાદી, જૈન અજીતનાથ કેવળજ્ઞાન, રોહિણી, ખોડલધામ પ્રતિષ્ઠા દિન(કાગવડ), ભારતિય માઘ માસ આરંભ, રાજયોગ ૨૭ઃ૫૩થી સૂર્યોદય, વિષ્ટી ૦૭ઃ૨૪થી, દગ્ધયોગ ૧૯ઃ૨૮થી સૂ.ઉ.

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૦૦ થી ૧૮.૨૩

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી ( Zodiac Sign ) વૃષભ રહેશે.

“નક્ષત્ર” – રોહિણી

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 
ચલઃ ૮.૩૯ – ૧૦.૦૩
લાભઃ ૧૦.૦૩ – ૧૧.૨૬
અમૃતઃ ૧૧.૨૬ – ૧૨.૫૦
શુભઃ ૧૪.૧૩ – ૧૫.૩૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૨૩ – ૧૯.૫૯
અમૃતઃ ૧૯.૫૯ – ૨૧.૩૭
ચલઃ ૨૧.૩૭ – ૨૩.૧૩
લાભઃ ૨૬.૨૬ – ૨૮.૦૩
શુભઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Diya Symbolism Panch Tatva: દીપકનું બુઝાવું શા માટે અશુભ માનવામાં આવે છે? જીવન સાથે કેવી રીતે જોડાય છે દીપની જ્યોત
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Bhoota Yajna: હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે, અને પહેલી રોટલી પણ તેના માટે જ હોય છે તો જાણો ભૂત યજ્ઞ પાછળનું રહસ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version