Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૧ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 21 March 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 21 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૧ માર્ચ ૨૦૨૪, ગુરૂવાર

“તિથિ” – ફાગણ સુદ બારસ

“દિન મહીમા”
ગોવિંદ દ્વાદશી, ભારતિય ચૈત્ર શક ૧૯૪૬ આરંભ, પારસી જમશેદી નવરોઝ, જૈન મલ્લીનાથ મોક્ષ, જૈન મુની સુવ્રતસ્વામી દિક્ષા, વિશ્વ વન દિન

“સુર્યોદય” – ૬.૪૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૬ થી ૧૫.૪૭

“ચંદ્ર” – કર્ક, સિંહ (૨૫.૨૫)
આજે જન્મેલા બાળકની રાશી ૨૨ માર્ચ રાત્રે ૧.૨૫ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૫.૨૫)
૨૨ માર્ચ રાત્રે ૧.૨૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં  ચોઘડિયા ( almanac )
શુભઃ ૬.૪૩ – ૮.૧૩
ચલઃ ૧૧.૧૫ – ૧૨.૪૬
લાભઃ ૧૨.૪૬ – ૧૪.૧૬
શુભઃ ૧૭.૧૮ – ૧૮.૪૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૯ – ૨૦.૧૮
ચલઃ ૨૦.૧૮ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૧૪
શુભઃ ૨૭.૪૩ – ૨૯.૧૩
અમૃતઃ ૨૯.૧૩ – ૩૦.૪૨

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Saturn Transit ચંદ્રગ્રહણ પહેલાં શનિની મોટી ચાલ! આ ૫ રાશિના જાતકોની ખુલી જશે કિસ્મત!
Today’s Horoscope : આજનો દિવસ:૭ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Guru Uday 2026 ગુરુ ઉદય અને મિથુન રાશિમાં લક્ષ્મી યોગ, આ રાશિના જાતકોને મળશે અપાર ધન અને સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૬ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version