Site icon

Today’s Horoscope : આજે ૨૧ માર્ચ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 21 March 2025, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 21 March 2025, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૧ માર્ચ ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – ફાગણ વદ સાતમ

“દિન મહીમા”
મારવાડી સાતમ, શિતળા સાતમ, વિષ્ટી ૧૫:૩૯ સુધી, રવિયોગ રપ.૪૬ સુધી, વિશ્વ વન દિન, વિછુંડો ઉતરે ર૫:૪૬, વ્રજમૂશળયોગ રપ.૪૬ સુધી, પા.જમશેદી નવરોઝ, દગ્ધયોગ ર૮.રપથી

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૪૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૧૫ થી ૧૨.૪૬

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૨૫.૪૪)
આજે જન્મેલા બાળકની રાશી ૨૨ માર્ચ, સવારે ૧.૪૪ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૫.૪૪)
૨૨ માર્ચ, સવારે ૧.૪૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૪૩ – ૮.૧૪
લાભઃ ૮.૧૪ – ૯.૪૪
અમૃતઃ ૯.૪૪ – ૧૧.૧૫
શુભઃ ૧૨.૪૬ – ૧૪.૧૬
ચલઃ ૧૭.૧૮ – ૧૮.૪૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૬
શુભઃ ૨૪.૪૫ – ૨૬.૧૪
અમૃતઃ ૨૬.૧૪ – ૨૭.૪૪
ચલઃ ૨૭.૪૪ – ૨૯.૧૩

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Mercury Transit 2026: કુંભ રાશિમાં બુધની એન્ટ્રી: આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની અસીમ કૃપા; જાણો કોની કિસ્મત પલટાશે અને કોને મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જાન્યુઆરી ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Scientific Reason Behind Tilak: તિલક કરતી વખતે માથા પર હાથ રાખવાનું શું છે મહત્વ? જાણો તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ.
Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Exit mobile version