Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 21 September 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 21 September 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪, શનિવાર

“તિથિ” – ભાદરવો વદ ચોથ

“દિન મહીમા”
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧:૦૦, શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ, વિશ્વ શાંતિ દિન, મુ.ઈદે-મૌલુદ, ચોથનું શ્રાધ્ધ, ભરણી શ્રાધ્ધ, ધર્મદેવનું શ્રાધ્ધ, જવાળામુખી યોગ ૧૮:૧૫ થી ૨૪:૩૭

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૦ થી ૧૧.૦૧

“ચંદ્ર” – મેષ, વૃષભ (૩૦.૦૮)
આજે જન્મેલા બાળકની રાશી ૨૨ સપ્ટેમ્બર, સવારે ૬.૦૮ મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – ભરણી

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૩૦.૦૮)
૨૨ સપ્ટેમ્બર, સવારે ૬.૦૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૯ – ૯.૩૦
ચલઃ ૧૨.૩૧ – ૧૪.૦૨
લાભઃ ૧૪.૦૨ – ૧૫.૩૩
અમૃતઃ ૧૫.૩૩ – ૧૭.૦૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૪ – ૨૦.૦૪
શુભઃ ૨૧.૩૩ – ૨૩.૦૨
અમૃતઃ ૨૩.૦૨ – ૨૪.૩૧
ચલઃ ૨૪.૩૧ – ૨૬.૦૧
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૮

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

“કર્કઃ”(ડ,હ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

“સિંહઃ”(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version