Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૨૨ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ વદ ચૌદસ તિથિ છે.

todays horoscope today 22 august 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 22 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૨ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ વદ ચૌદસ

 

“દિન મહીમા”

“દર્શઅમાસ, આરાવારા, કૃશગ્રાહિણી અમાસ, જીવંતિકા વ્રત, સાયન સૂર્ય કન્યારાશીમાં ર૬:૦૫, શરદ ઋતુ આરંભ “

 

“સુર્યોદય” – ૬.૨૨ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૬ થી ૧૨.૪૧

 

“ચંદ્ર” – કર્ક, સિંહ (૨૪.૧૫)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૧૫ સુધી કર્ક ત્યારબાદ સિંહ રાશી રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૨૪.૧૫)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૪.૧૫)

રાત્રે ૧૨.૧૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૨૨ – ૭.૫૭

લાભઃ ૭.૫૭ – ૯.૩૨

અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૬

શુભઃ ૧૨.૪૧ – ૧૪.૧૬

ચલઃ ૧૭.૨૫ – ૧૮.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૫૧ – ૨૩.૧૬

શુભઃ ૨૪.૪૧ – ૨૬.૦૭

અમૃતઃ ૨૬.૦૭ – ૨૭.૩૨

ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, દિવસ ખુશનુમા વીતે.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Navpancham Rajyog 2026 ૧ સપ્ટેમ્બરે શનિગુરુનો મહાસંયોગ રચાશે શક્તિશાળી નવપંચમ રાજયોગ, આ ૩ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version