Site icon News Continuous Bureau | Mumbai

today’s horoscope: Today’s Horoscope : આજનો દિવસ:૨૨ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ

today’s horoscope: Today’s Horoscope : ૨૨ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પોષ સુદ બીજ છે

todays horoscope today 22 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 22 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

today’s horoscope: આજનો દિવસ

૨૨ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પોષ સુદ બીજ

 

“દિન મહીમા”

“નૃસિંહ સરસ્વતિ જયંતિ, આઇશ્રી સોનલ મા જયંતિ-મઢડા ભા.પૌષમાસ આરંભ, રવિયોગ અને સિધ્ધિયોગ ૨૯.૩૩થી, મુ.રજજબ શરૂ”

 

“સુર્યોદય” – ૭.૦૮ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૫ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૮.૩૧ થી ૯.૫૩

 

“ચંદ્ર” – ધનુ,મકર (૧૦.૦૫)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૦૫ સુધી ધનુ ત્યારબાદ રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૦.૦૫)

સવારે ૧૦.૦૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૭.૦૯ – ૮.૩૧

શુભઃ ૯.૫૩ – ૧૧.૧૫

ચલઃ ૧૩.૫૯ – ૧૫.૨૧

લાભઃ ૧૫.૨૧ – ૧૬.૪૩

અમૃતઃ ૧૬.૪૩ – ૧૮.૦૫

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૦૫ – ૧૯.૪૩

લાભઃ ૨૨.૫૯ – ૨૪.૩૭

શુભઃ ૨૬.૧૫ – ૨૭.૫૩

અમૃતઃ ૨૭.૫૩ – ૨૯.૩૧

ચલઃ ૨૯.૩૧ – ૩૧.૦૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક શક્તિ વધે, દિવ્ય  ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું  રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version