Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 22 January 2024, know today's horoscope and horoscope

Today's Horoscope Today 22 January 2024, know today's horoscope and horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૨ જાન્યુઆરી ૨૦૨૪, સોમવાર

“તિથિ” – પોષ સુદ બારસ

“દિન મહીમા”
સંત ઓધવજી મહા.પૂ.તિથી, કાલીકા દિન, રવિયોગ ૨૮:૫૯થી, વિરદાદા જસરાજ પૂ.તિથી-રધુવંશી, અમૃતસિધ્ધિયોગ સૂ.ઉ. થી ૨૮:૫૯

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૩૯ થી ૧૦.૦૩

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૧૬.૨૧)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૨૧ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૬.૨૧)
સાંજે ૪.૨૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૧૬ – ૮.૩૯
શુભઃ ૧૦.૦૩ – ૧૧.૨૬
ચલઃ ૧૪.૧૪ – ૧૫.૩૭
લાભઃ ૧૫.૩૭ – ૧૭.૦૧
અમૃતઃ ૧૭.૦૧ – ૧૮.૨૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૨૪ – ૨૦.૦૧
લાભઃ ૨૩.૧૩ – ૨૪.૫૦
શુભઃ ૨૬.૨૬ – ૨૮.૦૩
અમૃતઃ ૨૮.૦૩ – ૨૯.૩૯
ચલઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

 

Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Exit mobile version