Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૨ જુલાઈ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અષાઢ સુદ નોમ છે

todays horoscope today 22 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 22 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૨ જુલાઈ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અષાઢ સુદ નોમ

 

“દિન મહીમા”

૯ની વૃધ્ધિતિથી, રવિયોગ ૨૩ઃ૦૩ થી, સાયન સૂર્ય સિંહમાં ૨૪ઃ૨૪, વૈધૃતિ મહાપાત ૧૬ઃ૦૯ થી ૨૧ઃ૫૧

 

“સુર્યોદય” – ૦૬.૧૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૫ થી ૧૪.૨૩

 

“ચંદ્ર” – તુલા

આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – સ્વાતિ, વિશાખા (૨૩.૦૨)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૧૩ – ૦૭.૫૧

અમૃતઃ ૦૭.૫૧ – ૦૯.૨૯

શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૫

ચલઃ ૧૬.૦૧ – ૧૭.૩૯

લાભઃ ૧૭.૩૯ – ૧૯.૧૭

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૩૯ – ૨૨.૦૧

અમૃતઃ ૨૨.૦૧ – ૨૩.૨૩

ચલઃ ૨૩.૨૩ – ૨૪.૪૫

લાભઃ ૨૭.૨૯ – ૨૮.૫૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કંઈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું, ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version