Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૨ જૂન ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ સુદ આઠમ છે

todays horoscope today 22 June 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 22 June 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૨ જૂન ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ સુદ આઠમ

 

“દિન મહીમા”

રવિયોગ ૧૦ઃ૨૩ થી ૧૨ઃ૨૭, ભારતીય અષાઢ માસ શરૂ, દુર્ગાષ્ટમી, માતા ધુમાવતી જયંતિ, શુકલા દેવી વ્રત, ક્ષીર ભવાની મેળો – કાશ્મીર, સૂર્ય આદ્રામાં, જૈન કેરી ત્યાગ, વરસાદી નક્ષત્ર આદ્રા ૧૨ઃ૨૭, વાહન ગધેડું, કરીદિન

 

“સુર્યોદય” – ૦૬.૦૩(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૭.૪૩ થી ૦૯.૨૨

 

“ચંદ્ર” – કન્યા

આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૦.૨૧)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૦૩ – ૦૭.૪૩

શુભઃ ૦૯.૨૨ – ૧૧.૦૧

ચલઃ ૧૪.૨૦ – ૧૫.૫૯

લાભઃ ૧૫.૫૯ – ૧૭.૩૮

અમૃતઃ ૧૭.૩૮ – ૧૯.૧૮

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૯.૧૮ – ૨૦.૩૮

લાભઃ ૨૩.૨૦ – ૨૪.૪૧

શુભઃ ૨૬.૦૧ – ૨૭.૨૨

અમૃતઃ ૨૭.૨૨ – ૨૮.૪૩

ચલઃ ૨૮.૪૩ – ૩૦.૦૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, લાગણીના સંબંધોમાં સારું રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

બેન્ક વીમા વિગેરે કાર્ય કરી શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૭ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Exit mobile version