Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૨ માર્ચ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 22 March 2025, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 22 March 2025, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૨ માર્ચ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – ફાગણ વદ આઠમ

“દિન મહીમા”
કાલાષ્ટમી, શિતલાષ્ટમી, જૈન આદિનાથ જન્મ-દિક્ષા કલ્યાણક, જૈન વર્ષીતપ પ્રારંભ, ભારતિય ચૈત્ર શક ૧૯૪૭ આરંભ, દગ્ધયોગ ૨૯.૨૪થી, વિશ્વ જળ દિન, મુ.શહાદતે હજરતઅલી

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૪૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૪૪ થી ૧૧.૧૫

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – મૂળ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૩ – ૯.૪૪
ચલઃ ૧૨.૪૫ – ૧૪.૧૬
લાભઃ ૧૪.૧૬ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૯ – ૨૦.૧૮
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૬
અમૃતઃ ૨૩.૧૬ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૧૪
લાભઃ ૨૯.૧૨ – ૩૦.૪૧

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન .

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

“સિંહઃ”(મ,ટ)-
વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ, સ્ત્રીવર્ગને પણ સારું રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ:૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
August First Week Zodiac Predictions ઓગસ્ટનું પહેલું અઠવાડિયું ૩ રાશિના જાતકો પર ભારે, ચંદ્ર બનાવશે ખતરનાક ગ્રહણ અને વિષ યોગ
Surya Grahan Impact ૧૨ ઓગસ્ટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, આ ૩ રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન અને માનસિક તણાવ..
Exit mobile version