Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૨ નવેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's horoscope today 22 November 2024 know today's horoscope prediction and almanac

Today's horoscope today 22 November 2024 know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૨ નવેમ્બર ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – કારતક વદ સાતમ

“દિન મહીમા”
ગોપાલ લાલજી ઉત્સવ-મથુરા, રમણલાલજી ઉત્સવ-કોટા, ભારતિય માર્ગશિષ માસ શરૂ, મૃત્યુયોગ ૧૭:૧૦ સુધી, દગ્ધયોગ ૧૮:૦૮થી, રવિયોગ ૧૭:૧૦ સુધી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૫૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૧ થી ૧૨.૨૫

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૭.૦૮)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૦૮ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૭.૦૮)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૭.૦૮)
સાંજે ૫.૦૮ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૫૧ – ૮.૧૫
લાભઃ ૮.૧૫ – ૯.૩૮
અમૃતઃ ૯.૩૮ – ૧૧.૦૧
શુભઃ ૧૨.૨૫ – ૧૩.૪૮
ચલઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૧ – ૨૨.૪૮
શુભઃ ૨૪.૨૫ – ૨૬.૦૨
અમૃતઃ ૨૬.૦૨ – ૨૭.૩૮
ચલઃ ૨૭.૩૮ – ૨૯.૧૫

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Exit mobile version