Site icon

Today’s Horoscope : આજે ૨૨ ઓક્ટોબર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 22 October 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 22 October 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૨ ઓક્ટોબર ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – આસો વદ છઠ્ઠ

“દિન મહીમા”
સાયન સૂર્ય વૃશ્ચિકમાં ૨૭.૪૬ – હેમંત ઋતુ પ્રારંભ, બુધ્ધ ઉદય પશ્ચિમે, રવિયોગ અને યમઘંટ યોગ ર૯ઃ૩૯ સુધી, વિષ્ટી ૨૫:૩૦ થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૩૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૬ થી ૧૬.૪૩

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૦.૫૬
લાભઃ ૧૦.૫૬ – ૧૨.૨૩
અમૃતઃ ૧૨.૨૩ – ૧૩.૪૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૩ – ૨૧.૧૬
શુભઃ ૨૨.૫૦ – ૨૪.૨૩
અમૃતઃ ૨૪.૨૩ – ૨૫.૫૬
ચલઃ ૨૫.૫૬ – ૨૭.૩૦

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Ratna Shastra:રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે ‘નીલમ’! જાણો શનિદેવના આ શક્તિશાળી રત્નને ધારણ કરતા પહેલાના નિયમો.
Mangal Gochar 2026:શનિ-મંગળના પ્રભાવ વચ્ચે રેવતી નક્ષત્રમાં મંગળનું ભ્રમણ: 4 રાશિઓ માટે ખુલશે કુબેરનો ખજાનો
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Zodiac Traits and Personality:દયા અને પ્રેમનો સાક્ષાત અવતાર! આ 4 રાશિના લોકો અન્યોની સેવા કરવામાં હોય છે નંબર-1, સમાજમાં હંમેશા મળે છે ઉચ્ચ સન્માન.
Exit mobile version