Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૨ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ અગિયારસ છે

todays horoscope today 22 October 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 22 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૨ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – આસો સુદ અગિયારસ

 

“દિન મહીમા”

પાશાકુશા એકાદશી-સાકરટેટી, ભરત મિલાપ, પંચક, વિષ્ટી ૧૪:૪૮ સુધી, સંતશ્રી ઘનશ્યામદાસબાપુ જન્મદિન-બાબરા,

 

“સુર્યોદય” –  ૬.૩૫ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૬.૦૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૩.૫૦ થી ૧૫.૧૬

 

“ચંદ્ર” – કુંભ

આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૨૦.૪૮)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૩૬ – ૦૮.૦૩

ચલઃ ૧૦.૫૬ – ૧૨.૨૩

લાભઃ ૧૨.૨૩ – ૧૩.૫૦

શુભઃ ૧૬.૪૩ – ૧૮.૧૦

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૧૦ – ૧૯.૪૩

ચલઃ ૧૯.૪૩ – ૨૧.૧૬

લાભઃ ૨૪.૨૩ – ૨૫.૫૬

શુભઃ ૨૭.૩૦ – ૨૯.૦૩

અમૃતઃ ૨૯.૦૩ – ૩૦.૩૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

 

“સિંહઃ”(મ,ટ)-

અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.  

 

“તુલાઃ”(ર,ત)-

સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version