Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા સુદ અગિયારસ છે

todays horoscope today 22 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 22 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો સુદ અગિયારસ

 

“દિન મહીમા”

પરિવર્તીની – જલજીલણી એકાદશી – દહિંકાકડી, દાન એકાદશી, ઠાકોરજી જળવિહાર, વિષ્ટી ૦૮ઃ૫૭ થી ૨૧ઃ૪૪, દક્ષિણ ગોલારંભ, વિષુવ દિન, સાયનસૂર્ય તુલામાં ૨૯ઃ૩૬, રવિયોગ ૦૭ઃ૦૭ સુધી, કુમારયોગ ૦૭ઃ૦૭ થી ૨૧ઃ૪૪

 

“સુર્યોદય” – ૦૬.૨૮(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૩૨ થી ૧૭.૦૩

 

“ચંદ્ર” – મકર

આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ(૦૭.૦૫)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૩૦ – ૧૧.૦૦

લાભઃ ૧૧.૦૦ – ૧૨.૩૧

અમૃતઃ ૧૨.૩૧ – ૧૪.૦૨

શુભઃ ૧૫.૩૨ – ૧૭.૦૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૦૩ – ૨૧.૩૨

શુભઃ ૨૩.૦૨ – ૨૪.૩૧

અમૃતઃ ૨૪.૩૧ – ૨૬.૦૧

ચલઃ ૨૬.૦૧ – ૨૭.૩૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પાર પાડી શકો, નાની યાત્રા પ્રવાસ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

 

“કર્કઃ”(ડ,હ)-

સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ. 

 

“તુલાઃ”(ર,ત)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભદાયક દિવસ.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઈ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version