Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : ૨૩ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 23 april 2024 know todays horoscope prediction and almanac

todays horoscope today 23 april 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૩ એપ્રિલ ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – પૂનમ

“દિન મહીમા”
શ્રીહનુમાનજી જન્મોત્સવ, વ્રતની પૂનમ, બહુચરાજી મેળો, વૈશાખસ્નાન પ્રારંભ, અક્ષરપૂર્ણિમા ચૈત્રીપૂનમ, જૈન આયંબીલઓળી પૂરી, સિધ્ધાચલજીયાત્રા, યજ્ઞપુરૂષસ્મૃતિમંદિર પાટો.-સારંગપુર, વિશ્વ પુસ્તક દિન, રાજયોગ ૨૨:૩૨ સુધી, વિષ્ટી ૧૬:૨૬ સુધી, મંગળ મીન રાશીમાં ૦૮:૩૯

“સુર્યોદય” – ૬.૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૨૨

“ચંદ્ર” – કન્યા, તુલા (૯.૧૭)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૧૭ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૨૨.૩૧)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૯.૧૭)
સવારે ૯.૧૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 
ચલઃ ૯.૨૭ – ૧૧.૦૨

લાભઃ ૧૧.૦૨ – ૧૨.૩૭
અમૃતઃ ૧૨.૩૭ – ૧૪.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૨ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૬
અમૃતઃ ૨૪.૩૬ – ૨૬.૦૧
ચલઃ ૨૬.૦૧ – ૨૭.૨૬

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ .

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Exit mobile version