Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ સુદ સાતમ છે

todays horoscope today 23 April 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 23 April 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ સુદ સાતમ

 

“દિન મહીમા”

ગંગા સાતમ, ગંગાજી પ્રાગ્ટય, ગંગા પૂજન, સ્વામી. પાટો. -અમદાવાદ (શાહિબાગ), રાષ્ટ્રીય પ્રવાસ દિન, ગુરુ પુષ્યામૃત સિધ્ધિયોગ ૨૦ઃ૫૮થી, વિષ્ટી ૨૦ઃ૫૦થી, જૈન ધર્મનાથ ચ્યવન, વિશ્વ પુસ્તક દિન

 

“સુર્યોદય” – ૦૬.૧૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૨ થી ૧૫.૪૭

 

“ચંદ્ર” – મિથુન, કર્ક(૧૫.૧૨)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૧૨ સુધી મિથુન રહેશે ત્યારબાદ રાશી કર્ક રહેશે.

 

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય(૨૦.૫૬)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૧૫.૧૨)

બપોરે ૩.૧૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૧૭ – ૦૭.૫૨

ચલઃ ૧૧.૦૨ – ૧૨.૩૭

લાભઃ ૧૨.૩૭ – ૧૪.૧૨

શુભઃ ૧૭.૨૨ – ૧૮.૫૭

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૫૭ – ૨૦.૨૨

ચલઃ ૨૦.૨૨ – ૨૧.૪૭

લાભઃ ૨૪.૩૭ – ૨૬.૦૧

શુભઃ ૨૭.૨૬ – ૨૮.૫૧

અમૃતઃ ૨૮.૫૧ – ૩૦.૧૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.


Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version