Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૩ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 23 July 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 23 July 2024, know today's horoscope prediction and almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૩ જુલાઈ ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – અષાઢ વદ બીજ

“દિન મહીમા”
જયા પાર્વતી વ્રત સમાપ્ત-જાગરણ, રાજયોગ ૨૦.૨૦ સુધી, વિષ્ટી ૨૦:૫૮થી ભા.શ્રાવણ શરૂ, પંચક બેસે ૦૯:૨૧, લોકમાન્ય તિલક જયંતિ, ચંદ્રશેખર આઝાદ જયંતિ

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૬.૦૧ થી ૧૭.૩૮

“ચંદ્ર” – મકર, કુંભ (૯.૧૯)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૧૯ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૨૦.૧૭)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૯.૧૯)
સવારે ૯.૧૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૧.૦૭
લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
અમૃતઃ ૧૨.૪૫ – ૧૪.૨૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૯ – ૨૨.૦૧
શુભઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
અમૃતઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
ચલઃ ૨૬.૦૭ – ૨૭.૨૯

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે .

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૯ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Exit mobile version